કર્ણાવતી મહાનગરમાં આવેલા ડો. હેડગેવાર ભવન ખાતે ગુજરાત રાજ્યની કારોબારી બેઠક યોજાઇ

કર્ણાવતી  મહાનગરમાં આવેલા  ડો. હેડગેવાર ભવન ખાતે ગુજરાત રાજ્યની કારોબારી બેઠક યોજાઇ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્યની કારોબારી બેઠકમાં ખેડા જિલ્લાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી

રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા શિક્ષા કે હીતમે શિક્ષક શિક્ષક કે હીતમે સમાજ જેવા ઉદ્દેશથી સમાજ સાથે જોડાયેલું સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જેની રાજ્ય કારોબારી બેઠક કર્ણાવતી મહાનગરમાં આવેલા ડો. હેડગેવાર ભવન ખાતે રવિવારે યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જે અંતર્ગત ખેડા જિલ્લા ની સમગ્ર ટીમએ હાજરી આપી હતી.આ બેઠકમાં અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્રજી, મિતેશભાઈ ભટ્ટ, સરદારસિંહ મછાર, પરેશભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ, પરેશભાઈ પટેલ ગાંધીનગર અને પલ્લવીબેન દ્વારા જુદા જુદા વિષયો પર સંવાદ કરવામાં આવ્યો હતો. તેમજ આગામી વર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત અલગ અલગ સંભાગ માંથી આવેલ પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી.આ બેઠકમાં ખેડા જિલ્લામાંથી રાજેન્દ્રસિંહ રાઉલજી,વિષ્ણુભાઈ પટેલ,ઈશ્વરભાઈ, ભરતભાઈ ડાભી, દિપકભાઈ સુથાર, અનુપસિંહ પરમાર, દિલીપભાઈ મિસ્ત્રી, લાલજીભાઈ, ભાનુભાઇ,પન્નાબેન, બિપિનભાઈ સોઢા, ભરતસિંહ સોલંકી અને અન્ય હોદેદારો પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માંથી હાજર રહ્યા હતા.

Latest News


News Image
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં બી આર સી ભવન ખાતે સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય અને નોડલ શિક્ષકોની પ્રી વોકેશનલ તાલીમ કાર્યક્રમ યોજાયો
ધો- 6 થી 8 વિદ્યાર્થી જુદા જુદા સ્થળની મુલાકાત અને દસ દિવસ દફતર વગરનો કાર્યક્રમ અસરકારક રીતે ઉજવ...
Read More
News Image
મહેમદાવાદના 6 વિદ્યાર્થીઓ જવાહર નવોદય પરીક્ષા પાસ કરી મેરીટમાં પસંદગી થતા હવે કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મેળવશે
તાલુકાના કનીજ પે સેન્ટર શાળા, વાઠવાળી કન્યાશાળા, નાની અડબોલી પ્રાથમિક શાળા અને અરેરીની શાંતિનિકેતન શ...
Read More
News Image
મહેમદાવાદ નેનપુર ખાતે પીએમ-પ્રનામ કિસાન સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
મહેમદાવાદ તાલુકાના 120 જેટલા પ્રગતિશીલ ખેડૂતો હાજર રહી પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખાતર અંગેનું મા...
Read More
News Image
મહેમદાવાદ તાલુકાની આમસારણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી
ટીવીમાં વિધાનસભા જોતા બાળકો પોતાની નજરે જોઈ રાજીપો અનુભવ્યો
Read More

Similar News


News Image
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી
પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ દરમિયાન રૂ 94 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે
Read More
News Image
મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ
છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષ ની નિમણુંક
Read More
News Image
મહેમદાવાદ તાલુકાના 3 પ્રાથમિક શાળામાં રૂ 7 લાખના ખર્ચે એનજીઓ દ્વારા દીકરીઓ માટે સેનિટેશન બ્લોક બનાવ્યા
મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા, રતનપુરા અને હાથનોલી પ્રાથમિક શાળામાં બનાવાયા ઉદ્ઘાટન પ્રસંગે એન.જી.ઓ ના સીઈઓએ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છાઓ પાઠવી
Read More
News Image
મહેમદાવાદ શહેરમાં રવિશંકર મહારાજ હોલનુ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શનિવારે લોકાર્પણ થશે
ત્રણ માળના હોલમાં પ્રથમ માળ બેન્કવેટ હોલ અને રસોડું, બીજો માળ લાયબ્રેરી અને ત્રીજા માળે ઓડિટોરિયમ બનાવાયુ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા રૂ 20 કરોડના ખર્ચે અત્યાધુનિક હોલ તૈયાર કર્યો
Read More