ઓનલાઇન હાજરી, એસએમસી અને એસડીએમસી પુન રચના , ગુણોત્સવ 2.0 , શાળા સલામતી, મધ્યાહન ભોજન યોજના, શાળા ગ્રાન્ટ વપરાશ, રિપોર્ટકાર્ડ, સાહિત્ય વિતરણ, ઔષધ બાગ , કિચન ગાર્ડન, શાળા ટ્રાન્સપોર્ટેશન, એક પેડ મા કે નામ, પીએટી- એસએટી સમીક્ષા, વોકેશન અને પ્રી વોકેશનલ,10 બેગલેસ ડે , શિક્ષક તાલીમ, વિવિધ પ્રકારની ઓનલાઈન કામગીરી, બાળમેળા, ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન, કલા મહોત્સવ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એફએલએન અને ઉપચારાત્મક કાર્ય, બ્રીજ કોર્સ, ઇનોવેશન, સ્કૂલ ઓફ એક્સલેન્સ, વિવિધ ઉત્સવો ની ઉજવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત ગુણોત્સવ 2.0 માં ગત વર્ષે એ-ગ્રેડ લાવનાર 9 માધ્યમિક શાળા અને 22 પ્રાથમિક શાળાના આચાર્યને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.