આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ તિથિ ભોજન આપવામાં આવ્યો હતું . આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ગામના સરપંચ, બી. આર. સી કો દિપકભાઈ સુથાર, ગામના અગ્રણી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્ય ગણપતભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.